શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Tuesday 31 July 2018

📚 મિશન વિદ્યા - મુલાકાત 📚 🚩 શ્રી નાણોટા પ્રા. શાળા

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં આજ રોજ મિશન વિદ્યા અંતર્ગત શ્રી કમલેશભાઈ દેસાઈ સાહેબ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી તથા દરેક વર્ગની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

No comments:

Post a Comment