શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Sunday 8 July 2018

📚 ચોપડા વિતરણ 📚 શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં ગામનાં સેવાભાવી યુવાન 'જોષી કીર્તિભાઈ વાઘાભાઇ' દ્વારા ધોરણ_1 થી 8 ની ( આમતો ગામની 1 થી 12 ભણતી  ) તમામ બાળાઓને મફત ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું...... શાળા પરિવાર તરફથી આભાર..... ખુબ ખુબ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ સહ......  

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં ગામનાં સેવાભાવી યુવાન 'જોષી કીર્તિભાઈ વાઘાભાઇ' દ્વારા ધોરણ_1 થી 8 ની ( આમતો ગામની 1 થી 12 ભણતી  ) તમામ બાળાઓને મફત ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું...... શાળા પરિવાર તરફથી આભાર..... ખુબ ખુબ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ સહ......

No comments:

Post a Comment