શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Wednesday 27 June 2012

ધોરણ 7 ની કવિતા આજની ઘડી રળિયામણી ...


અમારી શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી મહેશકુમાર પરમારે ગાયેલી ધોરણ 7 ની કવિતા આજની ઘડી રળિયામણી .... રજૂ કરું છું.


Click here to download the File

Monday 25 June 2012

શાળા પ્રવેશોત્સવ

તારીખ  ૧૬/૬/૨૦૧૨   ના રોજ અમારી શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી.