શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Sunday 16 November 2014

Opening of School Health Program in Nanota

Shala aarogya karykram

Tarikh 14/11/14 na roj Nanota prathmik shala ma Shala aarogya karykram no shubharambh karvama aavyo jema aarogya superviser Ramjibhai chaudhry,  Heath karmchari Nareshbhai, aangavadi baheno, Asha baheno temaj Nanota shala no staff hajar rahyo hato.

Nanota gam no karykram 14/11 to 19/11.









Wednesday 22 October 2014

Happy Diwali

My all blog reader friends Happy Diwali to you and your family.


Special Diwali greetings for you. Open below link

Enter your name as password


 Wish u happy Diwali.

http://diwali.w3appdevelopers.com/




Tuesday 21 October 2014

શિક્ષક સજ્જતા તાલીમ યોજાઈ 

તારીખ 15/10/2014 થી 17/10/2014 સુધી વિષયવસ્તુ શિક્ષક સજ્જતા તાલીમ શિહોરી શાળા નંબર 2 માં યોજાઈ.




World Hand Wash Day ની ઉજવણી કરવામાં આવી.

World Hand Wash Day ની ઉજવણી કરવામાં આવી.

અમારી શાળામાં 15/10/2014 World Hand Wash Day ની ઉજવણી કરવામાં આવી.  જેમાં શાળાના દરેક બાળકો એ સાબુથી હાથ ધોઈ તેની ઉજવણી કરી.






પ્રથમ સત્રાંત લેખિત પરિક્ષા યોજાઈ



શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં તારીખ 8/10/2014 થી 11/10/2014 સુધી પ્રથમ સત્રાંત લેખિત પરિક્ષા યોજાઈ.





Monday 6 October 2014

સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી



તારીખ 25/9/2014 થી 2/10/2014 સુધી શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં  સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા। સમગ્ર શાળા તેમજ ગામની સફાઈ કરવામાં આવી. જેમાં શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો ,ગામના સરપંચશ્રી , ગામના તલાટી મંત્રી શ્રી અને ગ્રામજનો જોડાયા।


















તા.20/9/2014 ના રોજ નાણોટા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે નિમણુક મેળવી.