શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Wednesday 18 January 2017

ગુણોત્સવ ૭ (૨૦૧૭ )

તારીખ ૧૬/૦૧/૨૦૧૭ ના રોજ શ્રી નાણોટા પ્રાથમિક શાળામા ગુણોત્સવ નુ આયોજન કરવામા  આવ્યુ. ધોરણ ૨ થી ૮ ના બાળકોનુ સ્વ મુલ્યાંકન કરવામા આવ્યુ.