શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Sunday 15 August 2021

ખોડા સેન્ટરનો પ્રતિભાશાળી શિક્ષક પુરસ્કાર એનાયત કરાયો.

 ખોડા સેન્ટરનો પ્રતિભાશાળી શિક્ષક પુરસ્કાર એનાયત કરાયો.

કાંકરેજ તાલુકાના ખોડા સીઆરસીના પ્રવિણકુમાર ઈશ્વરલાલ પરમાર - મુખ્ય શિક્ષક નાણોટા પ્રાથમિક શાળા ને તેમના કુશળ વહીવટ, આદર્શ નેતૃત્વ , ટેકનોલોજીનો શિક્ષણમાં ઉપયોગ અને તાલુકા અને જીલ્લામાં અગ્રેસર કામગીરી કરવા બદલ વર્ષ ૨૦૨૧/૨૨ ના પ્રથમ સત્રના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થયેલ હોઈ 75 માં સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે નિલેશભાઈ ખમાર - સીઆરસી કો-ઓર્ડીનેટર ખોડાના હસ્તે તેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં NMMS પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો.

 શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં NMMS પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો. 

વર્ષ ૨૦૨૦ માં ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ૧૩ બાળકોએ NMMS ની પરીક્ષા આપી હતી. જેમાંથી 9 બાળકો આ પરીક્ષામાં પાસ થયેલ છે. જેમેને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવતા સ્વતંત્રતા પર્વના ઉજવણી પ્રસંગે આ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા.

શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં ૧૫ મી ઓગસ્ટના રોજ વાલી સંમેલનનું યોજાયું.

  શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં  ૧૫ મી ઓગસ્ટના રોજ વાલી સંમેલનનું યોજાયું.

  શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં  ૧૫ મી ઓગસ્ટના રોજ વાલી સંમેલનનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખોડા સેન્ટરના સીઆરસી શ્રી નીલેશભાઈ ખમાર સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વાલી સંમેલનમાં એસએમસી સભ્યો , વાલીગણ તેમજ ગામના સરપંચ શ્રી નથાભાઇ , ડેપ્યુટી સરપંચ શ્રી પ્રહલાદભાઈ , તાલુકા પંચાયતના ડેલીગેટ શ્રી પ્રકાશભાઈ , વિનય વિદ્યામંદિર હાઇસ્કુલના આચાર્યશ્રી સુરેશભાઈ નાણોટા શાળાના નિવૃત થયેલ શિક્ષક શ્રી જગમાલભાઈ પંચાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આજના વાલી સંમેલનમાં નીચે જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.

  • શાળા વિકાસ યોજના 
  • શેરી શિક્ષણ 
  • સ્કુલ ઓફ એક્સીલન્સી 
  • શેરી શિક્ષણમાં બાળકોની હાજરી
  • એકમ કસોટી
  • whatsapp કસોટી
  • G-SHALA એપ્લીકેશન 
  • ભૌતિક સુવિધાઓ બાબત
  • એસએમસી ના સહયોગ બાબત 

શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

 શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.

            શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, એસએમસી સભ્યો તેમજ ખોડા સેન્ટરના સીઆરસી શ્રી નિલેશભાઈ ખમાર સાહેબ એ હાજરી આપી. સરપંચશ્રી નથાભાઇ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.

Sunday 18 July 2021

શ્રી નાણોટા પ્રાથમિક શાળા તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા દ્વારા જ્ઞાનસેતુ બ્રિજકોર્ષ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ શેરી શિક્ષણના ફોટોગ્રાફ્સ

 શ્રી નાણોટા પ્રાથમિક શાળા તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા દ્વારા જ્ઞાનસેતુ બ્રિજકોર્ષ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ શેરી શિક્ષણના ફોટોગ્રાફ્સ 

Saturday 13 June 2020

હવે DD ગીરનાર ચેનલનું લાઇવ પ્રસારણ આપણી શાળાની વેબસાઈટ પર પણ તમે જોઈ શકો છો.

હવે DD ગીરનાર ચેનલનું લાઇવ પ્રસારણ આપણી શાળાની વેબસાઈટ પર પણ તમે જોઈ શકો છો.

નીચે આપેલ ડીડી ગિરનારના ફોટા પર ક્લિક કરીને તમે લાઇવ ટીવી જોઈ શકો છો.

ધોરણ ૩ થી ૮ નું પ્રસારણ ક્યા સમયે આવશે એનું ટાઇમ ટેબલ

૧૫ જુનથી દુરદર્શન ડીડી ગીરનાર ચેનલ પર દરેક ધોરણનું પ્રસારણ શરુ થનાર છે. તમારા બાળકને ૩૦ મિનીટ માટે આ શૈક્ષણિક કાર્યક્રમ અવશ્ય બતાવો.

દરેક ધોરણનું પ્રસારણ ક્યા સમયે આવશે એનું ટાઇમ ટેબલ 
  • ધોરણ ૩ : ૯.૦૦ થી ૯.૩૦ 
  • ધોરણ 4 : ૯.૩૦ થી ૧૦.૦૦ 
  • ધોરણ ૫ : ૧૦.૦૦ થી ૧૦.૩૦
  • ધોરણ ૬ : ૧૦.૩૦ થી ૧૧.૦૦ 
  • ધોરણ ૭ : ૧૧.૩૦ થી ૧૨.૦૦ 
  • ધોરણ ૮ : ૨.૩૦ થી ૩.૦૦ 
  • ધોરણ ૯/૧૦ : ૧૨.૦૦ થી ૧ .૦૦

ધોરણ 8 નું ડીડી ગીરનાર શૈક્ષણિક આયોજન

૧૫ જુનથી દુરદર્શન ડીડી ગીરનાર ચેનલ પર દરેક ધોરણનું પ્રસારણ શરુ થનાર છે. તમારા બાળકને ૩૦ મિનીટ માટે આ શૈક્ષણિક કાર્યક્રમ અવશ્ય બતાવો.

ધોરણ 8 નું ડીડી ગીરનાર શૈક્ષણિક આયોજન 

ધોરણ 7 નું ડીડી ગીરનાર શૈક્ષણિક આયોજન

૧૫ જુનથી દુરદર્શન ડીડી ગીરનાર ચેનલ પર દરેક ધોરણનું પ્રસારણ શરુ થનાર છે. તમારા બાળકને ૩૦ મિનીટ માટે આ શૈક્ષણિક કાર્યક્રમ અવશ્ય બતાવો.

ધોરણ 7 નું ડીડી ગીરનાર શૈક્ષણિક આયોજન 

ધોરણ 6 નું ડીડી ગીરનાર શૈક્ષણિક આયોજન

૧૫ જુનથી દુરદર્શન ડીડી ગીરનાર ચેનલ પર દરેક ધોરણનું પ્રસારણ શરુ થનાર છે. તમારા બાળકને ૩૦ મિનીટ માટે આ શૈક્ષણિક કાર્યક્રમ અવશ્ય બતાવો.

ધોરણ 6 નું ડીડી ગીરનાર શૈક્ષણિક આયોજન