શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Monday 21 August 2017

સેન્ટર કક્ષાનો રમતોત્સવ 2017_18

ખોડા સેન્ટર કક્ષાનો રમતોત્સવ ઓગડપુરા પ્રા.શાળા ખાતે યોજાયો.  

શ્રી નાણોટા  પ્રા.શાળાનાં બાળકોએ 6 માંથી 4 ઇવેન્ટમાં પ્રથમ ક્રમ મેળવ્યો.

1.ચૌધરી જયશ્રી        _લાંબીકૂદ
2.ભીલ કનુ               _ગોળાફેંક
3.મકવાણા શ્રવણ      _લાંબીકૂદ
4.ઠાકોર કાજલ         _100 મી. દોડ

Saturday 19 August 2017

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં સ્વાઇન ફ્લૂ વિરોધી ઉપાય

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં સ્વાઇન ફ્લૂ વિરોધી ઉપાય તરીકે કપૂર અને ઈલાયચીની પોટલીનું વિતરણ કરવામાં આવ્યું.

71મો સ્વાતંત્ર્યદિવસ

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં દેશનો 71મો સ્વાતંત્ર્યદિવસ વિનય વિદ્યામંદિર નાણોટા ખાતે  ઉજવાયો

શાળા પ્રવેશોત્સવ 2017_18

શ્રી નાણોટા પ્રાથમિક શાળામા પ્રવેશોત્સવ ઉજ્વાયો