શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Monday 6 October 2014

સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી



તારીખ 25/9/2014 થી 2/10/2014 સુધી શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં  સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા। સમગ્ર શાળા તેમજ ગામની સફાઈ કરવામાં આવી. જેમાં શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો ,ગામના સરપંચશ્રી , ગામના તલાટી મંત્રી શ્રી અને ગ્રામજનો જોડાયા।


















2 comments:

  1. paravinbhai phota sara 6e pan size thodi ghatadi upload karva jethi fast khule

    ReplyDelete
  2. Babrabhai 6e phot mo ne right ? jo hoy mari yad aapjo

    ReplyDelete