શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Saturday 4 October 2014

જ્ઞાન સપ્તાહની ઉજવણી


જ્ઞાન સપ્તાહની ઉજવણી 

                        અમારી શાળામાં 1લી સપ્ટેમ્બર થી 5 મી સપ્ટેમ્બર સુધી જ્ઞાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી.  જે અંતર્ગત શાળા સફાઈ, વર્ગ સુશોભન , રંગોળી સ્પર્ધા , નિબંધ સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા,સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. અને ઇનામ પણ આપવામાં આવ્યા।
શાળા તરફથી ,  શાળાના ઉત્સાહી શિક્ષક મહેશભાઈ તરફથી તેમજ કુન્દનિકાબેન તરફથી બાળકોને ઇનામ આપવામાં આવ્યા। 















No comments:

Post a Comment