આજની પ્રવૃત્તિ.
આજ રોજ ધોરણ 4 ગણિત એકમમાં ઈંટોની પેટર્ન શીખવવા માટે બાળકોને જીગ્નેશભાઈ પટેલ દ્વારા મુક્ત પર્યાવરણમાં લાઈવ પેટર્ન શીખવવામાં આવી. ભરતભાઈ સવાભાઈ દ્વારા બાળકોને પારલે બિસ્કીટ નો નાસ્તો કરાવવામાં આવ્યો.
Thanks 👍 p i saheb
Thanks 👍 p i saheb
ReplyDelete