શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Sunday, 15 August 2021

શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં NMMS પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો.

 શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં NMMS પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો. 

વર્ષ ૨૦૨૦ માં ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ૧૩ બાળકોએ NMMS ની પરીક્ષા આપી હતી. જેમાંથી 9 બાળકો આ પરીક્ષામાં પાસ થયેલ છે. જેમેને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવતા સ્વતંત્રતા પર્વના ઉજવણી પ્રસંગે આ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા.

No comments:

Post a Comment