શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Thursday 6 September 2018

🚩શ્રી નાણોટા પ્રા. શાળા 📚મિશન વિદ્યા મૂલ્યાંકન

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં આજ રોજ 'મિશન વિદ્યા' અંતર્ગત વડાલી સી. આર. સી. સાહેબ  શ્રી તથા બી. એડ તાલિમાર્થી બહેનો દ્વારા પ્રિય બાળકોનો વાંચન, લેખન, ગણન નો ટેસ્ટ લઇ મૂલ્યાંકન કરવામાં આવ્યુ.

No comments:

Post a Comment