શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Thursday, 16 August 2018

🚩શ્રી નાણોટા પ્રા.શાળા 🇮🇳 15મી ઓગસ્ટ 18

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં 72માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી. સરપંચ શ્રી નાં હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.તમામ શાળાનાં 26 મી જાન્યુઆરીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પુષ્કળ પ્રમાણમાં ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનાં અંતે દાતાશ્રીઓ દ્વારા રેવડી અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું.....

તમામ દાતાશ્રીઓ નો આભાર.....