શ્રી નાણોટા પ્રાથમિક શાળા તથા ઓગડપુરા પ્રાથમિક શાળામાં આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.શ્રી વી. જે. પટેલ સાહેબ દ્વારા સુંદર રીતે યોગાસન કરાવવામાં આવ્યા.
Thursday, 21 June 2018
શાળા પ્રવેશોત્સવ 2018-19
શ્રી નાણોટા પ્રાથમિક શાળા તથા ઓગડપુરા પ્રાથમિક શાળા તથા શિવનગર પ્રાથમિક શાળાનો ધોરણ-1 નાં નવીન બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો. જેમાં કાંકરેજ તાલુકા મામલતદાર સાહેબ શ્રી તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
શાળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તથા એન. એમ. એમ. એસ. ની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા ઈનામ આપવામાં આવેલ. પધારેલ મહેમાનોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ....
Subscribe to:
Comments (Atom)