શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Friday, 11 September 2015

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં તારીખ 12/9/2015 નારોજ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.

બાળકો જાતે શિક્ષકો બની સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરી.




















SMC Teleconference નું આયોજન કરવામાં આવ્યું। (તારીખ 11/09/2015)

SMC Teleconference નું આયોજન કરવામાં આવ્યું। (તારીખ 11/09/2015)

  • એસ.એમ.સી. ના સોસીઅલ ઓડીટ અંગે ચર્ચા 
  • એસ.એમ.સી.ની શાળા કક્ષાએ કરવામાં આવતી કામગીરીની ચર્ચા 








શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

21 મી જુન ના રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં કરવામાં આવી.