શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Saturday, 13 January 2018

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં આજ રોજ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ પતંગ ચગાવવાની સાથે સાથે સુખડી તથા ગીત સંગીતની મજા માણી.

2 comments:

  1. ખૂબ સરસ સંજયભાઈ

    ReplyDelete
  2. બહેનોએ ભાગ લીધો લાગતો નથી....

    ReplyDelete