શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Wednesday, 3 January 2018

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં અનુપમ શાળા પ્રોજેક્ટ અંતર્ગત શ્રી જે. બી. જોષી સાહેબ (પાલનપુર ડાયેટ ) દ્વારા મુલાકાત લઈ સુંદર રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

1 comment: