શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Tuesday, 16 January 2018

નાણોટા પ્રાથમિક શાળાનાં ધોરણ_8 નાં વિદ્યાર્થી ભંગી મનુભાઈ ઈશ્વરભાઈ એ બનાવેલ થ્રી વ્હીલર રાઇડર્સ બાઇક.... જે સડસડાટ દોડે પણ છે.

No comments:

Post a Comment