શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Tuesday, 3 April 2018

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં આજ રોજ ધોરણ _૮ નાં વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ યોજાઇ ગયો. વિદાય આપનાર અને વિદાય લેનાર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો અને લાગણીઓ રજૂ કરી હતી.ગુરુજનો દ્વારા આશિર્વાદ પાઠવવામાં આવ્યાં . શાળા પરિવાર દ્વારા બોલપેન તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું.

No comments:

Post a Comment