શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Friday, 6 April 2018

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં આજ રોજ 8_મો ગુણોત્સવ કાર્યક્રમ યોજાયો. મેડિકલ અધિકારી સાહેબ શ્રી ડૉ. શિરીષ. બી. અસારી તથા શ્રી રમેશભાઇ પટેલ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી, બાળકોને પ્રોત્સાહિત કરી સુંદર રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું.ગુણોત્સવ_8 સફળ રીતે પુરો કરવા બદલ તમામ શાળા પરિવાર (નાણોટા & ઓગડપુરા ) અને ઉપસ્થિત રહેલ મહેમાનોનો આભાર.....

No comments:

Post a Comment