શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Saturday, 17 March 2018

શ્રી નાણોટા પ્રાથમિક શાળાનો 3 દિવસીય શૈક્ષણિક પ્રવાસ તા. 7/3/2018 થી 9/3/2018 દરમિયાન યોજાયો....શાળા પરિવારે સરદાર સરોવર બંધ, નર્મદા, તીથલ અને ઉભરાટ દરિયા કિનારો, રાબડા મંદિર, સાપુતારા હિલ સ્ટેશન વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી...


No comments:

Post a Comment