શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં 2 દિવસીય બાળ રમતોત્સવ ઊજવાયો.... જેમા સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળાદોડ, આંધળોપાટો, બોલપાસિંગ જેવી રમતોમાં બાળકો તથા શિક્ષકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો... વિવિધ રમતોમાં સારો દેખાવ કરનાર બાળકોને ઈનામથી સન્માનિત કરવામાં આવ્યા....
No comments:
Post a Comment