શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Monday, 1 July 2019

શાળા પ્રવેશોત્સવ 2019 ની ઉજવણી.......

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં શાળા કક્ષાએ શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં 37 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.

દાતાઓને હસ્તે બાળકોને કીટ આપવામાં આવી.













No comments:

Post a Comment