બાલમેળો અને લાઈફ સ્કિલ બાલમેળા ની ઉજવણી કરવામાં આવી.
શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં 1 જુલાઈ 2019ના રોજ ધોરણ 1 થી 5 માં બાલમેળો અને ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કિલ બાલમેળાની ઉજવણી કરવામાં આવી.
સૌ પ્રથમ બાલસભા રાખવામાં આવી તેમાં બાલ અભિનય ગીત, કાવ્યગાન, વકતૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ બાલમેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી.
બાળકોને ટુકડીઓમાં વહેંચી ધોરણ 1 થી 5 માં માટીકામ, કાતરકામ, કાગળકામ, વગેરે જેવી સર્જનાત્મક પ્રવૃતિઓ કરાવવામાં આવી.
ધોરણ 6 થી 8 મા લાઈફ સ્કિલ બાલમેળા અંતર્ગત પર્ણ પોથી બનાવવી, ટાયર પંચર કરવું, ગેસનો બાટલો લગાવવો, કુકર બંધ કરતા શીખવું, મહેંદી હરીફાઈ, વોલ પીસ બનાવવા, ગીતો તેમજ વીડિયો બતાવવા, પ્રેરક પ્રસંગો સંભળાવવા જેવી પ્રવૃતિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું.
ધોમધખતા તાપમાં પણ ગુરુજીઓએ ખૂબ સુંદર કામગીરી કરી.

No comments:
Post a Comment