શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં 72માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી. સરપંચ શ્રી નાં હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.તમામ શાળાનાં 26 મી જાન્યુઆરીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પુષ્કળ પ્રમાણમાં ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનાં અંતે દાતાશ્રીઓ દ્વારા રેવડી અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું.....
તમામ દાતાશ્રીઓ નો આભાર.....
મને ગર્વ છે મારા ગામ ની શાળા ઉપર અને તેમનો સ્ટાફ અને તમારા જેવા ગુરુજનો ઉપર કે આવા હરહમેંશા ઉત્સાહ પૂર્વક તેમજ સખત મહેનત કરી ને મારા ગામ માટે અથાગ મહેનત કરી ને સદા તત્પરત રહે છે અને સદાય જયારે મળે ત્યારે તેમના ચહેરા ઉપર હાસ્ય હોય છે...
ReplyDeleteજય હિન્દ...સર...
Thanks
DeleteMane gorav che mara gam par
ReplyDelete