શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Sunday, 15 August 2021

શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં ૧૫ મી ઓગસ્ટના રોજ વાલી સંમેલનનું યોજાયું.

  શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં  ૧૫ મી ઓગસ્ટના રોજ વાલી સંમેલનનું યોજાયું.

  શ્રી નાણોટા પ્રાથમિક શાળા તા. કાંકરેજ જી. બનાસકાંઠામાં  ૧૫ મી ઓગસ્ટના રોજ વાલી સંમેલનનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખોડા સેન્ટરના સીઆરસી શ્રી નીલેશભાઈ ખમાર સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વાલી સંમેલનમાં એસએમસી સભ્યો , વાલીગણ તેમજ ગામના સરપંચ શ્રી નથાભાઇ , ડેપ્યુટી સરપંચ શ્રી પ્રહલાદભાઈ , તાલુકા પંચાયતના ડેલીગેટ શ્રી પ્રકાશભાઈ , વિનય વિદ્યામંદિર હાઇસ્કુલના આચાર્યશ્રી સુરેશભાઈ નાણોટા શાળાના નિવૃત થયેલ શિક્ષક શ્રી જગમાલભાઈ પંચાલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આજના વાલી સંમેલનમાં નીચે જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.

  • શાળા વિકાસ યોજના 
  • શેરી શિક્ષણ 
  • સ્કુલ ઓફ એક્સીલન્સી 
  • શેરી શિક્ષણમાં બાળકોની હાજરી
  • એકમ કસોટી
  • whatsapp કસોટી
  • G-SHALA એપ્લીકેશન 
  • ભૌતિક સુવિધાઓ બાબત
  • એસએમસી ના સહયોગ બાબત 





No comments:

Post a Comment