૧૫ જુનથી દુરદર્શન ડીડી ગીરનાર ચેનલ પર દરેક ધોરણનું પ્રસારણ શરુ થનાર છે. તમારા બાળકને ૩૦ મિનીટ માટે આ શૈક્ષણિક કાર્યક્રમ અવશ્ય બતાવો.
દરેક ધોરણનું પ્રસારણ ક્યા સમયે આવશે એનું ટાઇમ ટેબલ
- ધોરણ ૩ : ૯.૦૦ થી ૯.૩૦
- ધોરણ 4 : ૯.૩૦ થી ૧૦.૦૦
- ધોરણ ૫ : ૧૦.૦૦ થી ૧૦.૩૦
- ધોરણ ૬ : ૧૦.૩૦ થી ૧૧.૦૦
- ધોરણ ૭ : ૧૧.૩૦ થી ૧૨.૦૦
- ધોરણ ૮ : ૨.૩૦ થી ૩.૦૦
- ધોરણ ૯/૧૦ : ૧૨.૦૦ થી ૧ .૦૦
No comments:
Post a Comment