શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Saturday, 28 July 2018

💉ઓરી-રુબેલા રસીકરણ કાર્યક્રમ💊 - 🚩શ્રી નાણોટા પ્રા. શાળા

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં આજ રોજ હેલ્થ વિભાગ દ્વારા ઓરી-રુબેલા રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડેપ્યુટી સરપંચ શ્રી પ્રહલાદભાઇ ચૌધરીનાં હસ્તે રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. બાળકો માટે નાસ્તો આપીને હેલ્થ વિભાગ દ્વારા રસીકરણ  કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા પુરતા સહકાર સાથે બાળકોને  આનંદમાં રાખવા માટે વાજિંત્રો સાથે ગીત સંગીતની રમઝટ બોલાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ખુબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.....

No comments:

Post a Comment