શ્રી નાણોટા પ્રા. શાળાનાં નવિન મકાનનું ખાતમુહૂર્ત ઑગસ્ટ માસમાં કરવામાં આવ્યુ.લાંબા સમયથી પડતી અગવડોનો અંત આવવાની આશા બંધાઈ.શ્રેષ્ઠ સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે શાળા પરિવાર કટિબધ્ધ છે.
No comments:
Post a Comment