ખોડા સેન્ટર કક્ષાનો રમતોત્સવ ઓગડપુરા પ્રા.શાળા ખાતે યોજાયો.
શ્રી નાણોટા પ્રા.શાળાનાં બાળકોએ 6 માંથી 4 ઇવેન્ટમાં પ્રથમ ક્રમ મેળવ્યો.
1.ચૌધરી જયશ્રી _લાંબીકૂદ
2.ભીલ કનુ _ગોળાફેંક
3.મકવાણા શ્રવણ _લાંબીકૂદ
4.ઠાકોર કાજલ _100 મી. દોડ
No comments:
Post a Comment