શ્રી નાણોટા પ્રાથમિક શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે." તમે બીજા માટે ક્યારેક કંઈક માગીને તો જુઓ, તમને પોતાના માટે કંઈ માંગવાની જરૂર જ નહિ પડે . "

Friday, 11 September 2015

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.

શ્રી નાણોટા પ્રાથમિક શાળામાં તારીખ 12/9/2015 નારોજ શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી.

બાળકો જાતે શિક્ષકો બની સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરી.




















No comments:

Post a Comment